Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

મુંબઈના સિલેકટરોને હટાવવા સ્પેશ્યલ જનરલ મીટીંગ બોલાવવાની માંગણી

રણજી અને અન્ડર-૨૩ ટીમની પસંદગીમાં નિયમોના ભંગ બદલ સિલેકશન સમિતિના અધ્યક્ષ અજિત આગરકર અને નીલેશ કુલકને હટાવવા માટે પારસી જિમખાનાના વાઈસ-પ્રેસિડન્ટ ૨૧ ફેબ્રુઆરીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનની સ્પેશ્યલ જનરલ મીટિંગ બોલાવવાની માગણી કરી છે.

(3:24 pm IST)
  • રાજકોટ : સિટીબસ,BRTS બસના ડ્રાઈવર અને કંડકટર સામે RMCની લાલઆંખ :વિજિલન્સ દ્વારા 22 બસમાં કર્યું સરપ્રાઈઝ ચેકીંગ :ટિકિટ નહીં આપનારા 5 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરાયા:મોડી ટિકિટ આપનાર 5 કંડકટરને 7 દિવસ માટે અને 11 કંડકટરોને 10 દિવસ માટે કર્યા સસ્પેન્ડ access_time 12:24 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST