Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

એશિયાઈ ખેલ પરીક્ષણ સ્પર્ધામાં દેવિન્દર-સોનિયાએ મેળ્યું ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓએ એશિયાઈ ખેલ આમંત્રણ એથલિક્સ પરીક્ષણ સ્પર્ધાના પહેલા દિવસે બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.તેમજ ત્રણ રજત પદક અને ત્રણ કાંસ્ય પદક મેળવ્યા છે. ભલા ફેંકમાં દેવિન્દર સીંગ કાંગ દર ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ આવ્યું અને 400 મીટરની દોડમાં સોનિયા બેશયાએ અપાવ્યું હતું

(4:22 pm IST)