Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ફેડ કપમાં 1000ની મેચ રમી વિનસ વિલિયમ્સે

નવી દિલ્હી:અમેરિકાની લેજન્ડરી ટેનિસ ખેલાડી વિનસ વિલિયમ્સે ફેડ કપમાં તેની ટીમને વિજયી શરૃઆત અપાવતા નેધરલેન્ડને એરાન્ટેક્સા રુસને -, - થી પરાજય આપ્યો હતો. સાથે વિનસે કારકિર્દીની ,૦૦૦ની મેચમાં ૭૭૬મો વિજય મેળવ્યો હતો. વિનસની જીત સાથે અમેરિકાએ ફેડ કપના પ્રથમ રાઉન્ડમાં -૦થી સરસાઈ મેળવી લીધી હતી. જે પછી ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ તરફથી કોકો વાન્ડેવેગ્હેએ -, - (-), -૩થી રિચેલ હોગેનકેમ્પને હરાવીને અમેરિકાએ -૦થી સરસાઈ મેળવી લીધી હતી. ચેક રિપબ્લિકે -૦થી સ્વિત્ઝર્લેન્ડને હરાવ્યું હતુ. વિનસને કારકિર્દીની માઈલસ્ટોન મેચમાં વિજય મેળવવા બદલ અમેરિકાની નોન પ્લેઈંગ કેપ્ટન કેથી રિનાલ્ડીએ અભિનંદન પાઠવ્યા હતા.

(4:22 pm IST)