Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વિજય હજારે ટ્રોફીમાં શુભમન ગીલે કર્યો ધડાકો: 6 સિક્સ ફટકારી કરી યુવરાજની બરાબરી

મુંબઈ: વિજય હજારે ટ્રોફીમાં વનડે ટુર્નામેન્ટ ગ્રુપ એના  મુકાબલામાં કર્ણાટકને ચાર રનથી પંજાબે હરાયું હતું. તમને જણાવી દઈએ કે અંડર-19 વિશ્વ કપના 'મેન ઓફ સિરીઝ' રહેલા શુભમન ગીલે શાનદાર સદી ફટકારીને પંજાબને જીત અપાવી હતી. ખરાબ વાતાવરણના લીધે 42 ઓવેરમાં મેચમાં પહેલા ટોસ જીતીને બેટિંગ કરીને પંજાબે ત્રણ વિકેટ પર 269 રન બનાવ્યા હતા જયારે કર્ણાટકે 8 વિકેટ પર 265 રન બનાવ્યા હતા. શુભમણ ગીલે મેચમાં બોલમાં સિક્સ ફટકારીને યુવરાજ સિંહ સાથે બરાબરી કરી લીધી છે. શુભમને 123 રન બનાવ્યા હતા.

 

 

(4:21 pm IST)