Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

અપના ફલેગ સીધા કરોઃ આફ્રિદીએ ભારતીય ચાહકને તિરંગો સરખો પકડવાનું કહી સૌના દિલ જીતી લીધા

સેન્ટ મોરીટઝઃ શાહીદ આફ્રિદીએ પોતાના એક લાગણીપ્રધાન કાર્યથી સરહદની બન્ને પારના લોકોના હૈયા જીતી લીધા હતા. જેમાં તેણે એક ભારતીય સ્પોર્ટસ રસીકને ફોટો પડાવતી વખતે રાષ્ટ્રીય ધ્વજને બરાબર પકડવાનું કહ્યું હતું.

સેન્ટ મોરીટઝ આઈસ ક્રિકેટ સ્પર્ધા દરમ્યાન ફોટો પડાવી રહેલા એક ભારતીયને  'અપના ફલેગ સીધા કરો' એવી સલાહ આફ્રિદીએ આપી હતી.

(3:41 pm IST)