Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી પણ પંડયા - રાહુલનું પત્તુ કપાશે ?

કોફી વીથ કરણમાં મહિલાઓ ઉપરની અભદ્ર ટીપ્પણી બાદ રાહુલ અને પંડયાને બીસીસીઆઇએ ઓસ્ટ્રેલીયા પ્રવાસમાંથી પરત બોલાવી લીધા છે ત્યારે ૨૩મીથી ન્યુઝીલેન્ડ વિરૂધ્ધની વન-ડે સીરીઝમાં પણ બંનેનો સમાવેશ ન કરાય તેવી પુરી શકયતા છે. તેમના રિપ્લેસમેન્ટ અંગે પણ બોર્ડ વિચાર કરી રહયું છે. (૪૦.૧૦)

(3:43 pm IST)