Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

શીસ્તભંગ બદલ રાહુલ- હાર્દિકને પરત મોકલાયાઃ ૮૨ વર્ષમાં ફકત બીજીવાર ભારતીય ક્રિકેટમાં આવું બન્યુ

૮૨વર્ષના ઈતિહાસ ફકત બીજીવાર કોઈ ભારતીય ક્રિકટરને અનુશાશના ભંગ બદલ સ્વદેશ પરત મોકલવામાં આવ્યાઃ ૧૯૩૬માં લાલા અમરનાથને ઈંગ્લેન્ડમાં ફર્સ્ટ કલાસ મેચમાં કેપ્ટન મહારાજા વિજયાનાગ્રામ ''વિઝઝી''ના અપમાન બદલ પરત ભારત મોકલવામાં આવેલ

(3:43 pm IST)