Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આઇપીએલ: આ ટીમના ઉપકપ્તાનની જવાબદારી સોંપાઈ સુરેશ રૈનાને

નવી દિલ્હી: ઇન્ડિયન સુપર લીગના 11મી સીઝનમાં આ વખતે ચેન્નાઇ સુપર કિંગ્સે પોતાના ટીમના જુના ખેલાડીઓ મહેદ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા તથા સુરેશ રૈનાને રિટન કર્યા છે. અને મહેંદ્ર સિંહ ધોનીને ટીમની કપ્તાનશીપ કરવાનું કહ્યું છે જયારે સુરેશ રૈનાને ઉપક્પ્તાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ વિશે રૈનાને કહ્યું કે 'એમ.એસ.ધોની ટીમના કપ્તાન હશે જયારે હું ટીમનો ઉપક્પ્તાન છું જાડેજાને એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં હશે. અમે ટીમમાં ભારતના ખેલાડીઓને લેવા માંગીયે છે. આ વખતની ટીમ કંઈક અલગ જ જોવા મળવાની છે.

(5:28 pm IST)