Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

એડીલેડ ટેસ્ટમાં જોવા મળ્યુ નહી ભારતનું સંપૂર્ણ પ્રદર્શનઃ વીવીએસ લક્ષ્મણ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ભારતને મળેલી જીત પર પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મનએ કહ્યુ જો કે આ ટીમનુ સંપૂર્ણ પ્રદર્શન ન હતુ પરંતુ આ વાત છે કે એમણે પ્રથમ મેચ જીતી લીધેલ છે લક્ષ્મણે કહ્યુ ઓસ્ટ્રેલીયાની ટીમ ૦-૧ થી પાછળ રહેલ છે અને આ વસ્તુ મેજબાન ટીમ પર દબાણ વધારશે.

(11:51 pm IST)