Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

દ.આફ્રિકા સામેની પાકિસ્તાનની ટીમની જાહેરાત

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિક્ટ બોર્ડે દક્ષિણ આફ્રિકા સાથે  રમાનાર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ટીમનું એલાન કરવામાં આવ્યું છે. બન્ને દેશો  વચ્ચે  26 ડિસ્મેબરના ટેસ્ટ સિરીઝ રમાશે

ટીમ: ઇમામ અલ હક, ફખર જમા, શાન મકસુદ, અજહર અલી, હેરિસ સોહેલ, અશદ શફીક, બાબર આઝમ, સરફરાઝ અહમદ (કપ્તાન અને વિકેટકીપર), મોહમ્મ્દ રિઝવાન, યાસિર શાહ, શાદાબ ખાન, મોહમ્મ્દ અબબાસ , હસન અલી, મોહમ્મ્દ આમિર, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી

(5:57 pm IST)