Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

હોકી વિશ્વ કપ: ન્યુઝીલેન્ડને ક્રોસ ઓવરમાં હરાવીને ક્વાર્ટરફાઇનલમાં ઇંગ્લેન્ડ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડે પોતાની અંતિમ પ્રયાસમાં જોર લગાવીને ન્યુઝીલેન્ડ સામેની ક્રોસ ઓવર મેચમાં 2-0થી જીતી લઇને હોકી વિશ્વ કપની ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનવી લીધી છે. ઇંગ્લેન્ડ માટે વીલ કલાનન તથા લ્યુક ટેલરે ગોલ કર્યા હતા.

(5:55 pm IST)