Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ત્રીજા વનડે: ઇન્ડિયા-એ 75 રનથી જીતી: કીવી ટીમ સામેની સિરીઝ 3-0થી મેળવ્યો કબ્જો

નવી દિલ્હી: અણમોલપ્રીત સિંહ (71)ની બેટિંગ અને સિધાર્થ કોલ (34/4 વિકેટ)ની બોલિંગના દમ પર ઇન્ડિયા ટીમ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ વનડે મેચની સિરીઝ 3-0થી જીતી લીધી છે. અંતિમ વનડે મેચમાં 75 રણથી જીત મેળવી છે.

ઇન્ડિયા તરફથી મળેલ 276 રનના લક્ષ્યને પૂરો કરવા મેદાનમાં ઉતરેલ ન્યુઝીલનેડ ટીમ 130 રણમાં આઉટ થઇ ગઈ હતી. ન્યુઝીલેન્ડ ટીમમાં સૌથી વધુ રન 55 ટીમ સેફરતે બનવ્યા હતા.

 

(5:53 pm IST)