Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

બ્રાજીલિયાઇ ક્લબ ફ્લેમેંગો સાથે સેન્ટબૅક જુઆનાએ કર્યો કરાર

નવી દિલ્હી: બાયર્ન લેવરકયુસેન અને રોમાના પૂર્વ સેન્ટબૅક જુઆને બ્રાજીલિયાઇ ક્લ્બ ફ્લેમેંગો સાથે નવો કરાર કર્યો છે. આ કરાર પછી જુઆન પોતાના કેરિયરના 23 વર્ષ પુરા કરવા પર પહોંચી જશે. જુઆન આવતા વર્ષે 39 વરસનો થઈ જશે. તેને 1996માં ફ્લેમેંગો માટે રમવાની શરૂઆત કરી હતી.ત્યાર પછી 2002માં લેવરકયુસેન અને 2007માં રોમા માટે રમ્યો હતો. 2012માં બ્રાજિલના ક્લ્બ ઇન્ટરનસિયોનલ માટે અને 2015માં ફ્લેમેંગો માટે રમ્યો હતો. બ્રાજિલની રાષ્ટ્રીય ટીમ માટે 79 મેચો રમી છે.

(6:03 pm IST)