Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

શૂમાકરની ફરારીના ૧૦૯ કરોડ રૂપિયા ઊપજયા

જર્મનીના ફોર્મ્યુલા–વન લેજન્ડ માઇકલ શૂમાકરની ફરારી(ઍફ ૨૦૦૩–જીઍ) સ્વિઝરલેન્ડની હરાજીમાં ૧૩ મિલયન સ્વિસ ફ્રાન્ક(અંદાજે ૧૦૮.૭૪ કરોડ રૂપિયા) ઊપજયા છે. આ ફોર્મ્યુલા–વન રેસિંગ કાર–ડ્રાઇવરની જેટલી પણ સફળ કાર છે ઍમાંની આ ઍક છે. ઍક અજાણ્યા ખરીદનારે ટેલિફોન પરની બિડ દ્વારા આ કાર સૌથી ઊંચા ભાવે ખરીદી હતી. અોકશન શરૂ થયા બાદ આ કારની બોલીમાં ભાવ ૧૦ મિલયન ફ્રાન્કને પાર થયો કે પંદર જ મિનિટની અંદર સૌથી ઊંચા ભાવની બિડ અપાઇ હતી અને ઍનાથી કોઇપણ બિડ વધુ ન હોવાથી આ ખરીદનારને કારની માલિકી સોîપાઇ હતી.

 

(5:52 pm IST)