Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

હેલ્સ ટીમમાં જ ન હોતા, બની ગયો હીરો

ઇંગ્લેન્ડે ટી૨૦ વર્લ્ડકપની ટીમ જાહેર કરી હતી ત્યારે અોપનર ઍલેકસ હેલ્સનું નામ ઍમા હતુ જ નહીî, પરંતુ ગણતરીના કલાકો બાદ જાની બેરસ્ટો ઇજા પામતા હેલ્સને ટીમમાં સમાવી લેવામાં આવ્યો હતો અને ઍ સાથે હેલ્સનું ભાગ્ય પલટાઇ ગયુ હતું. ગઇ કાલે ભારત સામે ઍડીલેડની સેમી ફાઇનલમાં તેણે ૪૭ બોલમાં સાત સિકસર, ચાર ફોરની મદદથી અણનમ ૮૬ રન બનાવ્યા અને ભારતને કારમો પરાજય જાવડાવ્યો હતો

પ્લેયર અોફ ધ મેચ હેલ્સે ગઇકાલના યાદગાર વિજય પછી કહયુ કે હું મારા પર્ફોર્મન્સથી તો ખુશ છુ જે, હું ફરી વર્લ્ડકપમાં રમીશ ઍની મેî કલ્પના પણ નહોતી કરી. જાકે મને મોકો મળ્યો ઍને અને સેમી ફાઇનલ જીત્યા ઍના આનંદને હું શબ્દોમાં વ્યકત કરી શકું ઍમ નથી.

(5:12 pm IST)