Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સાઉથ આફ્રિકાના પતનની થશે તપાસ

ચોકર્સ તરીકેની છાપ ધરાવતું સાઉથ આફ્રિકા મોટી ક્રિકેટ ટુર્નામેન્ટના નોકઆઉટમાં કે નોકઆઉટની નજીક પહોîચ્યા પછી પાણીમાં બેસી જાય છે અને આ વખતના ટી૨૦ વર્લ્ડકપમાં નેધરલેન્ડસ સામેના શોકિંગ પરાજયને લીધે ઍ સેમી ફાઇનલથી વંચિત રહી ગયુ ઍ વિશે સાઉથ આફ્રિકાનું ક્રિકેટ બોર્ડ આ પતનનાં કારણો તપાસશે. આવતા વર્ષે ભારતમાં વન–ડેનો વર્લ્ડકપ રમાશે અને ઍ પહેલા છેલ્લી ઘડીઍ ફસકી પડવાની કચાશ કેવી રીતે દૂર કરવી ઍની પણ સમીક્ષ કરાશે.

(5:14 pm IST)