Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કેચ છોડયો, હવે ફલાઈટ ન છોડતા

વર્લ્ડ કપમાં ભારતીય બેટિંગના બાદશાહ સૂર્યકુમારે બટલરનો કેચ છોડયો હતો. જોકે એ ટફ ચાન્સ હતો. ભારતીયો હવે ઓસ્ટ્રેલિયાથી પાછા આવી રહ્યા છે.

(3:19 pm IST)