Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

હાર્દિક તેની પત્નિ સાથે મસ્તીના મુડમાં ચાહકોએ ટેગ કર્યા

પ્રદર્શન ભલે ખરાબ કર્યુ

દુબઇઃ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભલે આ દિવસોમાં મેદાન પર તેના પ્રદર્શનને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યો હોય, પરંતુ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક   સંપૂર્ણ મસ્તી કરવાના મૂડમાં જોવા મળે છે. આ વીડિયોમાં ભારતીય ટીમના બે ખેલાડી ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પણ સમુદ્રમાં પોતાની જેટ સ્કી ચલાવતા જોવા મળે છે. નતાશાએ કેપ્શનમાં બંને ખેલાડીઓને ટેગ પણ કર્યા છે. જો કે ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ નતાશાની મસ્તી પર ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી.

(2:56 pm IST)