Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

એટીપી ફાઇનલ્સ ટુર્નામેન્ટમાં પહેલા જ રાઉન્ડમાં ફેડરરની હાર

નવી દિલ્હી: અહીંની વર્ષની છેલ્લી ટેનિસ ટૂર્નામેન્ટની એટીપી ફાઇનલ્સની પહેલી મેચમાં વખતના ચેમ્પિયન રોજર ફેડરર ડોમિનિક થિએમ સામે હારી ગયો હતો, પરંતુ વિશ્વની બીજી ક્રમાંકિત ખેલાડી નોવાક જોકોવિચે માટિઓ બેરેટિની સામે જીત મેળવી હતી. ફેડરરને તેના જૂથની પહેલી મેચમાં સતત સેટમાં થિમ 5--7, 7-6થી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે જોકોવિચે ઇટાલીના નવોદિત માટિઓને 6-૨, 6-૧થી પરાજિત કર્યો હતો.

(5:55 pm IST)