Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ડોગી સાથે મસ્તી કરતાં વિરૂષ્કા

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં ભૂતાનમાં એકબીજા સાથે કવોલીટી ટાઈમ પસાર કરી રહ્યા છે. પોતાની ટ્રીપના કેટલાક ફોટો અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અનુષ્કાએ શેર કરેલા ફોટોમાં તે અને વિરાટ બંને ડોગી સાથે જોવા મળી રહ્યા છે એને પંપાળી રહ્યા છે.

(11:37 am IST)