Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ટી-૨૦ વર્લ્ડકપમાં ઉમરાન મલીક નેટ બોલર બનશે

નવી દિલ્હીઃ આઇપીએલમાં હૈદ્રાબાદ ટીમ તરફથી રમી રહેલા ઉમરાન મલીકની ટી-૨૦ વર્લ્ડકપમાં નેટ બોલર તરીકે પસંદગી થઇ છે.

(3:06 pm IST)