Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પાકિસ્‍તાન ક્રિકેટ માટે હું આરામભરી જિંદગી છોડવાને તૈયાર છું: શોએબ અખ્‍તર

પૂર્વ પાકિસ્‍તાની ઝડપી બોલર શોએબ અખ્‍તરએ કહ્યું છે કે ક્રિકેટથી સંબંધિત એક પદને લઇ એમની પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)થી વાતચીત ચાલી રહી છે. એમણે આગળ કહ્યું મારી બોર્ડ સાથે વાત થઇ છે અને હું પાકિસ્‍તાન ક્રિકેટમાં એક મોટી ભૂમિકા નિભાવવાને લઇ આરામભરી જિંદગી છોડવા માટે તૈયાર છું.

(11:50 pm IST)