Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મેચ ફિકિસંગ બ્રાઝિલિયન ટેનિસ પ્લેયર માટોસ પર આજીવન પ્રતિબંધ

બ્રાઝિલના ૩૧ વર્ષના પ્રોફેશનલ ટેનિસ પ્લેયર ડૈગો માટોસ પર ૨૦૧૮માં રમાયેલી ૧૦ મેચમાં ફિકિસંગ કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સાથે તેને ૧,૨૫,૦૦૦  ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સાથે માટોસને ટુર્નામેન્ટમાંથી મળેલા ૧૨,૦૦૦ ડોલર પણ પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

(3:39 pm IST)