Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

નિશાનેબાજી વિશ્વ કપ: ગુરનિહાલ સિંહે સ્કીટ જુનિયરમાં જીત્યું બ્રોન્ઝ

નવી દિલ્હી: ભારતના નિશાનેબાજ ગુરનિહાલ સિંહ ગારચાએ ચાલી રહેલ 52મી આઇએસએસએફ વિશ્વ કપમાં પુરુષની સ્કીટ જુનિયર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું છે. ગુરનિહાળે ફાઉંડે સ્પર્ધામાં 46 અંકો સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતના 19 વર્ષીય નિશાનેબાજ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર અત્યાર સુધીની શોધી મોટી સિદ્ધિ છે. ઇટલીના એલિયા રૂકિયાઓલીએ 55 અંક સાથે ગોલ્ડ અને 54 અંક સાથે અમેરિકાના નિક મોશેતે સિલ્વર મેડલ મેળવ્યું હતું. ભારતે વિશ્વ કપમાં અત્યાર સુધી 22 મેડલ(7 ગોલ્ડ,8 સિલ્વર અને 7 બ્રોન્ઝ) મેવયા છે.

(4:13 pm IST)