Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

એલિસ્ટર કૂકે ટેસ્ટમાં નિવૃત્તિ લેતી વેળાએ મેળવી આ અનોખી સિદ્ધિ

સોમવારે લંડનના ઑવલ મેદાન પર એલિસ્ટર કુકે રવિન્દ્ર જાડેજાની બોલિંગ ચોગ્ગો ફટકારવાની સાથે એક મોટી સિદ્ધિ મેળવી લીધી છે  ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા દિગ્ગજ ઓપનર બેટ્સમેને પોતાની પ્રથમ અને છેલ્લી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી. પોતાના કરિયરની પ્રથમ અને છેલ્લી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનારો ઈંગ્લેન્ડનો પ્રથમ અને દુનિયાનો પાંચમો બેટ્સમેન બની ગયો છે.

(1:05 pm IST)