Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જાણો કઈ રીતે ક્રિકેટમાં નક્કી થાય છે ‘મેન ઓફ ધ મેચ':કોમેન્ટ્રી પેનલના સભ્યો પણ કરે છે વોટ

નવી દિલ્હી :ક્રિકેટના ચાહકો ભારતમાં સૌથી વધારે છે. ત્યારે  મેન ઓફ ધ મેચની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? તે જાણવું રસપ્રદ બની રહેશે

 ‘મેન ઓફ ધ મેચ' નક્કી કરવા માટે એક પેનલ બનાવવામાં આવે છે. આ પેનલમાં મેચ દરમિયાન કમેન્ટ્રી કરી રહેલા કમેન્ટેટર હોય છે. કમેન્ટેટર મેચ પર બાજનજર રાખતાં હોય છે. આ કમેન્ટ્રી પેનલના સભ્યો વોટ કરે છે. જે ખેલાડીને સૌથી વધુ વોટ મળે તેને ‘મેન ઓફ ધ મેચ' બનાવાય છે.

(12:29 pm IST)