Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

લોર્ડસમાં ઈતિહાસ રચવા માટે ઇંગ્લેન્ડનો બોલર જેમ્સ એન્ડરસન એક વિકેટ દૂર

લોર્ડસમાં ઈતિહાસ રચવાથી ઈંગ્લેન્ડનો બોલર જેમ્સ એન્ડરસન માત્ર એક વિકેટ દૂર છે. આપને જણાવી દઈએ કે લોર્ડસના ક્રિકેટ સ્ટેડિયમમાં એન્ડરસને અત્યાર સુધીમાં કુલ 23 મેચોમાં 44 ઇનિંગમાં બોલિંગ કરતા 99 વિકેટો લીધી છે. હવે જો તે બીજી ટેસ્ટ મેચમાં એક વિકેટ લેવામાં સફળ થાય તો તે આ મેદાન પર 100 વિકેટો લેનાર પ્રથમ ખેલાડી બની જશે.  

(9:34 pm IST)