Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ચાલુ મેચે અશ્લીસ ઈશારો કરતા પાકિસ્તાનના બોલર સોહેલ તનવિર વિવાદમાં ફસાયો

કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહેલ પાકિસ્તાનના બોલર સોહેલ તનવિર વિવાદમાં ફસાયો છે. તેણે બેન કટિંગને આઉટ કર્યા બાદ બન્ને આંગળી બતાવીને અશ્લીલ ઈશારો કરતા વિવાદ થયો થયો હતો.

  ગુયાના અમેઝોન વોરિયર્સ અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ વચ્ચે રમાયેલ મેચ દરમિયાન આ ઘટના ઘટી હતી. ત્યારે લોકો આઈસીસીને તનવીર વિરૂધ્ધ પગલા લેવા માંગ કરી છે.

(9:33 pm IST)