Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કોટિફ કપ જીતનાર ભારતીય અંડર-20 ટીમની સ્વદેશમાં ભવ્ય સ્વાગત

નવી દિલ્હી: સ્પેનમાં કોટિફ કપમાં આર્જેટીનાને અંડર -20 ટીમને હરાવનાર ભારતીય અંડર-20 ટીમનું  સ્વદેશમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીય ટીમના કોચ ફલોઉડ પિંટોએ કહ્યું કે દરેક ભારતીયને આ જીત પર ગર્વ મેહસૂસ થવો જોઈએ.ભારતીય યુવા ટીમ હંમેશથી પોતાનો મનોબળ મજબૂત રાખ્યો છે. અને ટીમના સારા પ્રદર્શનથી બધાને ખુશી છે.

 

 

(5:07 pm IST)