Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

લોડ્ર્સના ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી રહ્યો છે અર્જુન તેન્ડુલકર

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેડુલકર ક્રિકેટની દુનિયામાં ધીરે-ધીરે જગ્યા બનાવવાની કોશિશ કરી રહ્યો છે. અર્જુન ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ મેદાનના ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી રહ્યો છે. લોસ ક્રિકેટ ગ્રાઉન્ડ પોતાના સત્ત્।ા વાર વિટર હેન્ડલ પર આ બાબતની જાણકારી પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે અર્જુન અહીં મેરિલિબોન ક્રિકેટ કલબ (MCC)ના યંગ ક્રિકેટર્સ સાથે હાલમાં ટ્રેઈનિંગ કરે છે અને સાથે-સાથે તે અમારા ગ્રાઉન્ડ સ્ટાફની મદદ પણ કરી રહ્યો છે.(૩૭.૪)

 

(12:50 pm IST)
  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST