Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સ્ટાર્કએ પોતાના નામ કર્યો એક વિશ્વકપમાં સર્વાધિક વિકેટઃ મેકગ્રાનો રેકોર્ડ તોડયો

         ર૦૧૯ વિશ્વકપ સેમી ફાઇનલમાં ઇગ્લેન્ડ સામે પોતાની પહેલી વિકેટ લેતા જ ઓસ્ટ્રેલીયન બોલર મિચલ સ્ટાર્કએ વિશ્વકપના એક એડીશનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

         હાલના વિશ્વકપમાં ર૭ વિકેટ પુરી કરી સ્ટાર્કએ પૂર્વ ઓસ્ટ્રેલીયન ઝડપી બોલર ગ્લેન મેકગ્રાનો રેકોર્ડ તોડયો. જેમણે રં૦૦૭  એડીશનમા ર૬ વિકેટો લીધેલ હતી.

(11:51 pm IST)