Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઓસ્ટ્રેલીયાના એલેકસ કેરીના મોઢા પર લાગ્યો બાઉન્સર, દાઢીમાંથી લોહી નીકળતુ હતુ છતાં રમત રમતો રહ્યો

         ર૦૧૯ વિશ્વકપના બીજા સેમી ફાઇનલમાં ગુરુવારના ઓસ્ટ્રેલીયાની ઇનીૅગ્ઝમાં ૮ મી ઓવરમાં વિકેટકીપર-બેટસમેન એલેકસ કેરીના મોઢા પર ઇંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચરનો ૧૩૯ કિલોમીટર/ કલાકની ઝડપવાળો બાઉન્સર લાગ્યો.

         બોલ તેની દાઢી પર જઇ લાગ્યો અને એનુ હેલ્મેટ નીકળી ગયુ કેરી લોહી નીકળતુ હતુ છતાં  મોઢા પર બેન્ડેઝની સાથે બેટિંગ કરતો રહ્યો. કેરી ૪૬ રન બનાવી આઉટ થયો.

(10:21 pm IST)