Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સેરેનાએ હાર બાદ નાઓમીની માફી માંગી

એક વર્ષ બાદ તેણે નાઓમીની માફી માગી હતી. નાઓમીએ પોતાનું શાનદાર પ્રદર્શન કરતા સેરેનાને ૬-૨, ૬-૪થી સીધા સેટમાં હરાવી હતી. મેચ દરમિયાન સેરેનાએ ચેર અમ્પાયર કાર્લોર રામોસને ચોર કર્યા હતા અને તેની સાથે ઝઘડો કર્યો હતો.  તેણે નાઓમીને પણ બકસી ન હતી. જોકે હવે એક વર્ષ બાદ તેણે નાઓમીની માફી માંગી હતી.

(4:18 pm IST)
  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • મહેસાણાના વિજાપુરની આંગણીયા લૂંટમાં સરકારી કચેરીના ડ્રાઈવરની સંડોવણી ખુલી : ૮ જુલાઈએ રાજેશ મગન પટેલની પેઢીમાં લૂંટ થઈ હતી : જેમાં વિસનગરની સરકારી કચેરીનો ડ્રાઈવર અને કમાન્ડો સામેલ હોવાનું ખુલ્યુ : સીસીટીવીના આધારે પોલીસે અટકાયત કરી : ૧ આરોપી હજુ ફરાર access_time 6:13 pm IST

  • અમિત જેઠવાની હત્યા કરનાર તમામને આજીવન કેદ : સ્વ.અમિત જેઠવા હત્યા કેસ : પૂર્વ ભાજપ સાંસદ દિનુ બોઘા અને શિવા સોલંકી સહિત તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સીબીઆઈની સ્પેશ્યલ અદાલત : અમિત જેઠવાના પરિવારને રૂ.૧૧ લાખની સહાય : દિનુ સોલંકી અને શિવા સોલંકીને રૂ. ૧૫ લાખનો દંડ access_time 12:14 pm IST