Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઈન્ડિયા ભલે હારી ગયું હોય એમ છતાં તેમણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પહેલી વાર વર્લ્ડકપમાં ૩.૧ ઓવરમાં ટોપ ૩ બેટ્સમેન એક-એક રન બનાવીને આઉટ થયા હતા.

(3:26 pm IST)
  • ડાંગ જિલ્લાના આહવા તાલુકાના થોરપાડા ગામના અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ ઝી એડવાન્સની પરીક્ષા પાસ કરી છે. અવીરાજભાઈને આઈ આઈ ટી દિલ્હી ખાતે એડમિશન મળ્યું છે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવેલ હતી. access_time 3:55 pm IST

  • આકાશમાં આફત ;માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ ;એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • કર્ણાટક પછી હવે ગોવા કોંગ્રેસમાં જબરું બખડજંતર : ગોવા કોંગ્રેસના 10 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે. access_time 8:53 pm IST