Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

વિમ્બલ્ડન :આફ્રિકાના કેવિન એન્ડરસનની વાપસી:આઠ વખતના ચેમ્પિયન રોજર ફેડરર બહાર

 

લંડનઃ કેવિન એન્ડરસને શાનદાર વાપસી કરતા આઠ વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન રોજર ફેડરરને 2-6, 6-7(5), 7-5, 6-4, 13-11થી હરાવીને પુરૂષ સિંગલના સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી.

સાઉથ આફ્રિકાના ખેલાડીએ કમાલની લડત આપી. ફેડરરે પ્રથમ બે સેટ જીતીને લીડ મેળવી લીધી હતી. કોર્ટ પર ફેડરરનું પ્રદર્શન શાનદાર છે પરંતુ મેચમાં એન્ડરસને તેના 9મી વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન તોડી દીધું

  પહેલા બંન્ને ખેલાડીઓ વચ્ચે ચાર મેચ રમાઈ જેમાં એન્ડરસનનો પરાજય થયો હતો. સાથે તે 1983 બાદ વિમ્બલ્ડનના સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ સાઉથ આફ્રિકન ખેલાડી પહોંચી ગયો છે. ત્યારે કેવિન કરન અંતિમ ચારમાં પહોંચ્યો હતો

(12:09 am IST)