Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પ્રેગ્નેન્ટ સાનિયા મિર્ઝાએ કરાવ્યું ફોટોશૂટ

નવી દિલ્હી: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાની છે.તાજેતરમાં સાનિયા મિર્ઝાએ બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યું છે તેના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.સાનિયાએ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.સાનિયા પતિ સાથે દુબઈમાં રહે છે અને ભારત માટે મોટી ટુર્નામેન્ટ પણ રમે છે. અત્યારે તે કોઈ ટુર્નામેન્ટ નથી રમી રહી.

(4:46 pm IST)