Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

14 ભારતીય એથ્લીટ સ્પેશલ ઓલમ્પિક યૂનિફાઇડ ફૂટબોલ કપમાં લેશે ભાગ

નવી દિલ્હી: વર્ષે અમેરિકાના શિકાગોમાં 17થી 20 જુલાઈ સુધી યોજાનાર સ્પેશલ ઓલમ્પિક યૂનિફાઇડ ફુબોલ કપમાં વખતે 14 ભારતીય એથ્લીટ ભાગ લેવાના છે. ટુર્નામેન્ટનું આયોજન સ્પેશલ ઓલમ્પિક યૂનિફાઇડ ફૂટબોલ કપના 50 વર્ષ પુરા થવાના લીધે રાખવામાં આવ્યું છે. ઓલમ્પિકમાં 24 ટીમો ભાગ લેવાની છે જેમાં 16 પુરુષ અને 8 મહિલા ટીમો હશે જેમાં ભારત ગ્રુપ-બીમાં  સામેલ છે. ભારત સિવાય ટુર્નામેન્ટમાં બ્રાજીલ કેનેડા, ચીન, ફ્રાન્સ, ઇટલી, જાપાન, કેન્યા, કોરિયા, મેક્સિકો સહિત 16 દેશોની ટીમો ભાગ લેવા જઈ રહી છે.

(4:43 pm IST)