Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કોણ બનશે મુંબઈની રણજી ટીમનો કોચ?

મુંબઈની રણજી ટીમનો કોચ બનવા માટે ભૂતપૂર્વ ઓફ સ્પિનર રમેશ પોવાર, ભૂતપૂર્વ વિકેટકીપર વિનાયક સામંત અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પ્રદિપ સુંદરમ વચ્ચે સ્પર્ધા થઈ રહી છે.

(3:51 pm IST)