Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

એશિયન જુનિયર એથ્લેટિક્સમાં અજિત અને કલમરાજે જીત્યું સુવર્ણ પદક

નવી દિલ્હી: ભારતના અજિત કુમાર અને કલમરાજ કનગરાજે તાજેતરમાં ચાલી રહેલ એશિયન જુનિયર એથ્લેટિક્સમાં પુરુષોની ક્રમશ 5000 મીટર દોડમાં તથા ટિહરી કુંડ સ્પર્ધામાં સુવર્ણ પદક મેળવ્યું છે. ભારતે કુલ 17 પદકો સાથે આ સ્પર્ધમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. અજિતે વ્યક્તિગત રીતે પોતાનો સ્વરશ્રેષ્ઠ પ્રદર્શન આપતા 14:15:24 મિનિટનો સમય લીધો હતો જયારે કમલરાજે 15.75 મીતાનો કૂદકો લગાવ્યો હતો.

(5:29 pm IST)