News of Monday, 11th June 2018

વીજળી પડતા આશાસ્પદ ક્રિકેટરનું મોત

કલકતાના વિવેકાનંદ પાર્કમાં પ્રેકટીસ કરી રહેલા ૨૧ વર્ષના ઓલરાઉન્ડર ક્રિકેટ દેવબ્રત પાલનું વિજળી પડવાથી મોત નિપજ્યુ હતું.

(3:40 pm IST)
  • આખરે કોંગ્રેસની ઈફ્તાર પાર્ટીમાં પ્રણવ મુખરજીને આમંત્રિત કરાયા : અગાઉ કોંગ્રેસે સંઘના મુખ્યાલયમાં જનાર પ્રણવદા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને ઈફ્તાર પાર્ટીમાં નહિ બોલાવવા નિર્ણય કર્યો હતો : કોંગ્રેસનું પ્રોટોકોલનું બહાનું પ્રણવ મુખરજીના કાર્યાલયે ફગાવ્યું, કહ્યું કે પ્રણવ મુખરજીના કદને હળવાશથી લેવા નિર્ણય કરાયો હતો. access_time 1:38 am IST

  • અમદાવાદમાં 5 કિલો સોનાની લૂંટ ;કાલુપુરમાં દોઢ કરોડની કિંમતનું પાંચ કિલો સોનુ લૂંટીને બે બાઇકસવાર ફરાર થયાના અહેવાલ :પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 9:41 pm IST

  • સ્વયંભૂ સંત દાતી મહારાજ ઉપર રેપનો આરોપ : એફઆઇઆર ફરીયાદ કરનાર શિષ્યાઃ ડરના માર્યા ર વર્ષ સુધી ફરીયાદ ન કરી : પોલીસે તપાસ શરૂ કરી access_time 3:47 pm IST