Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

શ્રીલંકા ભારે માર્જીનથી હાર તરફ

વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં શ્રીલંકા મોટા માર્જીનથી હારે એવી શકયતા છે. ચોથા દિવસે વેસ્ટ ઈન્ડીઝે ૭ વિકેટે ૨૩૩ રને દાવ ડિકલેર કરીને શ્રીલંકાને જીત માટે ૪૫૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ગઈકાલે લંચ સુધીમાં શ્રીલંકાએ ૨૨૭ રનમાં ૭ વિકેટ ગુમાવી હતી. તેમજ હજી ૨૩૧ રન પાછળ છે. ગઈકાલે શ્રીલંકાના બેટ્સમેન કુશાલ મેન્ડીસે સેન્ચુરી પણ ફટકારી હતી.

(3:39 pm IST)