Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મોરિશસ સીનિયર ઈન્ટરનેશનલ બેડમિંટન ટૂર્નામેન્ટમાં સિમરન અને રિતિકાએ જીત્યો ખિતાબ

મોરિશસ સીનિયર ઈન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મહિલા ડબલ્સમાં ખિતાબ જીતી ભારતીય ખેલાડી સિમરન સિંધી અને રિતિકા થાકરે ભારતને ગૌરવ અપાવ્યુ છે. આ મુકાબલામાં સિમરનની જોડીએ ફાઈનલમાં માલદિવની અમિનાથ અને ફાતિમાથને હરાવી ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે,આ જોડી અંડર 19ની ટોપ રેંકિંગ જોડી છે.   

 

(2:31 pm IST)