Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ચેતેશ્વર અને તેમના પત્નિ પુજાએ પણ વેકસીનનો ડોઝ લીધો

ભારતીય ટીમ આવતા મહિને ટેસ્ટ ફાઇનલ ચેમ્પીયનશીપ મુકાબલો અને ઇંગ્લેન્ડ સિરીઝ રમનાર છે. ટીમ ઇન્ડિયાના આધારસ્તંભ બેટસમેન ચેતેશ્વર પુજારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમની સાથે તેમના પત્નિ પુજા પુજારાએ પણ વેકસીન લીધી હતી.

(3:11 pm IST)