Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પત્ની અને પુત્રી સાથે અજમેર શરીફ પહોંચ્યો ભજ્જી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિન બોલર હરભજન સિંહ પત્ની ગીતા બસરા ને પુત્રી હીનાયા સાથે ગરીબ નવાઝની દરગાહ પર જિયારત કરવા અજમેર પહોંચ્યો હતો. તેને ગરીબ નવાઝની મજાર પર મખમલની ચાદર અને અકીદતના ફૂલ ચઢાવીને કામ્યાની માટે દુઆ કરી હતી. હરભજન સિંહ પુત્રીને ઉપાડી હતી અને દરગાહ શરીફમાં જિયારત માટે ગયો હતો. ભજ્જી થોડો સમય દરગાહમાં રોકવા માંગતો હતો પણ ચાહકોની ભીડને જોઈને પુત્રી ડરી ગઈ હોવાથી તે ત્યાંથી પત્ની સાથે નીડકી ગયો હતો.

(4:52 pm IST)