Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પ્લેઓફમાં પહોંચવાનો અમારી પાસે હજી ચાન્સ : દિનેશ કાર્તિક

મુંબઈ સામે એક પછી એક મેચમાં પરાજય બાદ કોલકતાના કેપ્ટન દિનેશ કાર્તિકે કહ્યું હતું કે આ પરાજયથી હું નિરાશ થયો છું પણ અમે હજી પણ પ્લેઓફમાં પહોંચી શકીએ એમ છીએ. અમારે પંજાબ, રાજસ્થાન અને હૈદ્રાબાદ સામે રમવાનું છે અને એમાં અમે જીત મેળવીશું. મુંબઈ સામે પરાજયથી અમારો રન-રેટ ઘણો ઓછો થયો છે અને નેગેટીવમાં પહોંચી ગયો છે. આ રન-રેટ સુધારવા માટે મારી ટીમના ખેલાડીઓએ જોરદાર પ્રયાસ કરવો પડશે.

(1:02 pm IST)