Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ટેસ્ટ પહેલા ભારતમાં બાંગ્લાદેશ સામે ત્રણ ટી-૨૦ મેચ રમશે અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન ૧૪ જૂનથી ભારત સામે બેંગ્લોરમાં પહેલી ટેસ્ટ - મેચ રમવાનુ છે એ પહેલા દહેરાદૂનમાં બાંગ્લાદેશ સામે ત્રણ ટી-૨૦ મેચ રમશે. આ મેચો રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ૩, ૫ અને ૭ જૂને ડે-એન્ડ નાઈટ રમાશે.

(1:00 pm IST)