Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

૪૦ ઓવરમાં ૪૦૦થી વધુ રન બન્યા : ચેન્નાઈએ ૫ ઓવરમાં ૭૫ રન ઝૂંડી નાખ્યા હતા

સેમ બિલીંગ્સે ૨૩ બોલમાં ૫ છગ્ગા - ૨ ચોગ્ગા સાથે ૫૬ ફટકાર્યા

ચેન્નાઈ સુપર કિંગ્સના સેમ બિલીંગ્સે માત્ર ૨૩ બોલમાં ૫ છગ્ગા અને ૨ ચોગ્ગા સાથે ૫૬ રન ફટકારી પોતાની ટીમને યાદગાર વિજય અપાવવા સિંહ ફાળો રહ્યો હતો, આખરી ઓવરમાં છગ્ગો ફટકારી જીતને આસાન બનાવી દીધી હતી, ૪૦ ઓવરમાં કુલ ૪૦૦થી વધુ રન બન્યા હતા.

(4:26 pm IST)