Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ઓલંમ્પિક પદક વિજેતા સાઇકલીસ્ટ કેલીનુંમોત : પિતાનો દાવો આત્મહત્યા કરી

રિયો ઓલંપિકસમાં રજત પદક જીતવાવાળી અમેરિકી મહિલા પરસ્યૂટ ટીમમમા સામેલ રહેલ ટ્રેક સાઇકલિસ્ટ કેલી કેટલીનની ર૩ વર્ષની ઉંમરમા મોત થઇ છે. એમના પિતા માર્ક કેટલિનએ જણાવ્યું કે કેલિએ કેલિફોર્નિયા (અમેરીકા)મા આવેલ ઘરમા આત્મહત્યા કરી લીધી. કેલી ર૦૧૬ થી ર૦૧૮ સુધી વિશ્વ ચેમ્પિયનશીપ જીતનાર પરસ્યૂટ ટીમમાં સામેલ હતી.

(10:54 pm IST)