Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ભારત બીજા સ્થાને

ભારતે ગ્રાન્ડમાસ્ટર સેથુરામન પયપ્પનની ડ્રો ગેમથી કઝાખસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશીપના પાંચમા રાઉન્ડ પછી ૭ પોઈન્ટ્સની મદદથી ઈંગ્લેન્ડ સાથે બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. રશિયા ૯ પોઈન્ટ્સ સાથે ટોપ પર છે.

(3:21 pm IST)