Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ભારત વિરૂદ્ધ રમવા માટે હંમેશા ઇન્તજાર કરતા નથી રહી શકતાઃ પીસીબી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મેનેજીંગ ડાયરેકટર વસીમખાનએ કહ્યુ છે કે તે ભારત વિરૂદ્ધ રમવા માટે હંમેશા ઇન્તજાર કરતા નથી રહી શકતા. એમણે કહ્યું અમે એમને ( ભારત ) માટે કહીએ છીએ પરંતુ એક એવી સ્થિતિ બનાવવામાં આવે જેમાં તે અમને રમવાની વાત કરે. ખાનએ કહ્યું ભારત સાથે ન રમવાથી પણ જીંદગી ચાલતી રહેશે. 

(10:50 pm IST)
  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • પ્રિયંકાની સક્રિય રાજકારણ બાદ સોશ્યલ મીડીયામાં પણ એન્ટ્રીઃ ટવી્ટર ઉપર સક્રિય થયા : priyankagandhi થી ટવી્ટર હેન્ડલ શરૂ કર્યું access_time 3:30 pm IST